હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ અંગેના ટ્રમ્પના આદેશ સામે કોર્ટનો મનાઇહુકમ

હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ અંગેના ટ્રમ્પના આદેશ સામે કોર્ટનો મનાઇહુકમ

હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ અંગેના ટ્રમ્પના આદેશ સામે કોર્ટનો મનાઇહુકમ

Blog Article

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાની એક કોર્ટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ સામે મનાઇહુકમ આપ્યો છે. અગાઉ, હાર્વર્ડ દ્વારા આ બાબતનો વિરોધ કરતા બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ સરકાર સ્ટે વિરુદ્ધ અપીલ પણ કરી શકે છે.

Report this page